![અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે](https://www.gujarat24.com/wp-content/uploads/2024/12/Completed-e-KYC-for-ration-cards-of-over-2.75-crore-citizens-so-far-600x400.jpg)
અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે
Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…