![Rupal Palli: રૂપાલ ગામ ખાતે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે 11મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે, જાણો ભક્તો માટે શું વ્યવસ્થા કરાશે](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Rupal-Palli-2024-Palli-fair-will-be-held-on-11th-October-at-the-world-famous-Vardayani-Mataji-temple-at-Rupal-village-600x400.jpg)
Rupal Palli: રૂપાલ ગામ ખાતે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે 11મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે, જાણો ભક્તો માટે શું વ્યવસ્થા કરાશે
ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે.