![Ahmedabad: સ્પોર્ટ્સ આઇકન સાઇના નેહવાલ ચિરીપાલ ગ્રૂપના સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં, ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024ના વિજેતાઓ અને અચીવર્સને સન્માનિત કર્યા](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/20241018_184423-600x400.jpg)
Ahmedabad: સ્પોર્ટ્સ આઇકન સાઇના નેહવાલ ચિરીપાલ ગ્રૂપના સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં, ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024ના વિજેતાઓ અને અચીવર્સને સન્માનિત કર્યા
આ કાર્યક્રમ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કુલ (એસબીએસ)ના વિશાળ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.