gujarat24

Sarangpur Hanuman Temple: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો

Sarangpur Hanuman Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 14-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી….

Read More

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર એવં સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, દાદાને થાઈલેન્ડથી આવેલો આંકડાના ફુલનો હાર પહેરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ પણ ધરાવાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આજે…

Read More