![Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં વસંતપંચમીની ઉજવણી, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Salangpur-Hanumanji-Special-Shangar-On-Vasant-Panchmi-2025-600x400.jpg)
Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં વસંતપંચમીની ઉજવણી, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી
Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે તારીખ 02-02-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આજે…