શ્રાવણના બીજા સોમવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શિવજીની થીમવાળા વાઘા પહેરાવ્યા અને સિંહાસને શિવસ્વરુપનો શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે શણગાર તૈયાર થયો
શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે તારીખ 12-08-2024 રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવજીસ્વરુપ પ્રતિકૃતિવાળાનો વિશેષ શણગાર કરાયો છે.