Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી
આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.
આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો.
Sarangpur Hanuman Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 01-06-2024ને શનિવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આજે હનુમાનજીને 125…
Sarangpur Hanuman Mandir Photos: આજે હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસન 50 કિલો ફુલ અને મંદિરને 5 હજાર કિલો ફુલથી શણગારમાં આવ્યું હતું. તો દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, દાદાને શણગાર કરાયેલા ફુલ વડોદરા અને કોલકાતાથી…