gujarat24

IIFA એવોર્ડ 2024: અબૂ ધાબીમાં IIFA Awards 2024ની યોજાઈ સેરેમની, જુઓ કયા બોલિવૂડ એક્ટર એક્ટ્રેસને મળ્યો એવોર્ડ

આ એવોર્ડ સેરેમનીમાં શાહરુખ ખાન અને વિકી કૌશલ સહિતના ઘણાં સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું. ત્યારે આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડમાં કયા એક્ટર અને એક્ટ્રેસને કયો એવોર્ડ મળ્યો તેના વિશે અમે તમને જણાવીએ.

Read More