ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા ચારેય પીઠના જગત ગુરુઓ એક મંચ પર જોડાશે, શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી 33 રાજ્યમાં 24 હજાર કિલોમીટરની યાત્રા કરશે
સંપૂર્ણ ગોવંશ હત્યા પ્રતિબંધ કાનૂન લાવવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગોધ્વજ દેશના રાજ્યોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.