![Gandhinagar: રાજ્યભરમાં 1056 શી-ટીમ દ્વારા 25 હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી](https://www.gujarat24.com/wp-content/uploads/2024/08/Gujarat-Police-1056-She-teams-across-the-state-celebrated-Rakshabandhan-by-tying-more-than-25000-elders-with-rakhi-600x400.jpg)
Gandhinagar: રાજ્યભરમાં 1056 શી-ટીમ દ્વારા 25 હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
Gandhinagar News: ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રાજ્યભરમાં વડીલોની રક્ષાના…