![અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ](https://www.gujarat24.com/wp-content/uploads/2025/01/Ahmedabad-In-Shela-boyfriend-said-and-Minor-stole-a-locker-from-her-own-house-father-complained-and-police-arrested-both-600x400.jpg)
અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ
Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા…