શ્રાવણના બીજા મંગળવારે શ્રીકષ્ટભંજન દેવને દિવ્ય શણગાર, જાણો નાડાછડીમાંથી વાઘા બનાવતા અને સિંહાસને શણગાર કરતાં કેટલો સમય લાગ્યો
શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.