અયોધ્યામાં શિવમંદિર અને અન્ય મંદિરોના નિર્માણનું કામ પૂરજોશમાં, શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે આ મંદિરોની શેર કરી તસવીરો
Ayodhya Ram Mandir: શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાને વિરાજમાન થયે વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહ ઊજવવાનું આયોજન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણનું બાકી કામ ધમધોકાર ચાલી રહ્યું છે. સાથે જ, પરકોટામાં શિવમંદિર, સૂર્યમંદિર, દુર્ગામાતા મંદિર, ગણેશ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિરનાં રૂપ પણ…