![Patan: સિદ્ધપુરના બિંદુ સરોવરમાં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા, આગામી સમયમાં ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Bindu-Sarovar-of-Siddhapur-an-online-portal-will-be-operational-in-the-near-future-600x400.jpg)
Patan: સિદ્ધપુરના બિંદુ સરોવરમાં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા, આગામી સમયમાં ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે
ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે ઓળખાય છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે.