Ahmedabad: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ફેર 3.0નું આયોજન, 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા
26મી ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા.