Anand: ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવપ્રસાદદાસજી સ્વામીનું વિશેષ સન્માન, રોટરી ઇન્ટરનેશનલે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ એનાયત કર્યો
આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.