gujarat24

Surat: સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખનો ભેદી સંજોગોમાં આપઘાત, છેલ્લો ફોન કોર્પોરેટર ચિરાગ સોલંકીને કર્યો હતો

Surat News: સુરતના સચીન વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકા પટેલે આજે રવિવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા સાથે અનેક પ્રકારની શંકા-કુશંકા વહેતી થઈ હતી. દિપીકા પટેલના સંબંધીઓએ તેની હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More