Vadtal: વડતાલધામમાં ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન-લેખન કરાયું, દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી
આચાર્ય મહારાજે વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી.