અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ
દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…