gujarat24

Vadodara: વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા 65 મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ, 26860 મેટ્રીક ટન ભીના કચરાનું બનાવાયું ખાતર

પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

Read More