![Vadtal: વડતાલધામમાં ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન-લેખન કરાયું, દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/Vadtal-Swaminarayan-mandir-News-Invitation-letter-of-Shri-Lakshminarayan-Dev-Bicentenary-Mahamotsav-celebrated-in-Vadtal-Dham-was-written-first-invitation-letter-was-sent-to-the-deities-600x400.jpg)
Vadtal: વડતાલધામમાં ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન-લેખન કરાયું, દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી
આચાર્ય મહારાજે વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી.